જિલ્લાના અરજણ સુખ ગામે 60 વર્ષીય આધેડ પર હિચકારો હુમલો,ખસેડાયા અમરેલી હોસ્પિટલ dysp એ આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Nov 12, 2025
અમરેલી જિલ્લા ના અરજણસુખ ગામે 60 વર્ષીય આધેડ પર હિચકારો હુમલો.ગોંડલથી આવેલા દિનેશભાઈ સોલંકી પર થયો હિચકારો હુમલો.બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ કર્યો હિચકારો હુમલો.દિનેશ સોલંકીના 2 સાળા સહિત 12 શખ્સોએ કર્યો હુમલો.દિનેશ સોલંકીના એક પગ કાપી નાખ્યો બીજા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી.કુહાડી વડે હુમલો કરી હુમલાખોર શખ્સો ઈકો ગાડીમાં ફરાર