ઉપલેટા: ભાયાવદર પોલીસે દેશી દારૂની રેડ કરી 12 લીટર અને 15 લીટર દેશી દારૂ સાથે બે અલગ અલગ વ્યક્તિઓને ઝડપી લીધા
Upleta, Rajkot | Aug 9, 2025
ભાયાવદર પોલીસે દેશી દારૂની રેડ કરી ઢાંક ગામ તેમજ પાનેલી ગામના બે અલગ અલગ વ્યક્તિઓને 12 લિટર તેમજ 15 લીટર દેશી દારૂ સાથે...