મોરવા હડફ: મોરવા હડફના રજાયતા ગામેથી યુવક ગુમ થતા મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
Morwa Hadaf, Panch Mahals | Aug 11, 2025
મોરવા હડફના રજાયતા ગામે ડુંગરભીત ફળિયામાં રેફતા આશિષભાઈ માલીવાડનો ભાઈ રવિભાઈ માલીવાડ ઉં.વ.21 ઘરે કોઈને કહ્યા વગર નીકળી...