ડભોઇ: ડભોઇના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલા ઢાઢર નદી પર બનેલો ઓવરબ્રિજની રેલીંગ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી.
ડભોઇ તાલુકા ના રાજલી થી ભીલાપુર વચ્ચે આવેલા ઢાઢરનદી ઉપરના ઓવર બ્રિજ બાજુમાં આવેલી રેલિંગ સંપૂર્ણ ધોવાઈ ગઈ છે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય સડક માર્ગ પર ડભોઇના રાજલી પાસે પુલની રેલિંગ આસપાસ વ્યાપક ધોવાણ.માત્ર બે વર્ષ પહેલાજ આજુબાજુ નું કામ થયેલું હોય કોન્ટ્રાક્ટર ની બેદરકારીના કારણે અને ટેન્ડર મુજબ કામ નહીં કરી ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરવા આવ્યું હોય જેના કારણે રેલિંગ ની હાલત જોવા મળી રહી છે... અને હાલ વાહન ચાલકો ચોમાસા દરમિયાન...