શ્રીકાર વરસાદને પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું, પ્રાચીન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
Veraval City, Gir Somnath | Aug 19, 2025
હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે શ્રીકાર વરસાદ થયો છે.જેના પગલે સરસ્વતી નદીમાં પણ...