લુણાવાડા: ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે લુણાવાડા શહેરમાં મોડી રાત્રે ગણપતિ બાપા નું ભવ્ય આગમન યોજાયું
Lunawada, Mahisagar | Aug 25, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગણેશ ચતુર્થી ને લઈને તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિ બાપા ના આગમન પણ થઈ...