આણંદ રેલવે પોલીસે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર નશો કરીને ફરતા પોલીસે કાર્યાવહી કરી હતી હાલ મુસાફરોને અડચણરૂપ થાય તે રીતે ફેરી ફરતા તથા નશો કરીને ફરતા વ્યક્તિઓ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
આણંદ શહેર: શહેરમાં રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ચાર ઉપર નશો કરીને ફરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી - Anand City News