જિલ્લા પંચાયત કચરી ખાતે સ્લેબ તૂટી પડવા મામલે અધિકારીનું નિવેદન આવ્યું સામે, કહ્યું કચરીઓને અન્ય જગ્યાએ ખસેડાશે.
Palanpur City, Banas Kantha | Nov 10, 2025
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળે સ્લેબ તૂટી પડવા મામલે માર્ગ મકાન વિભાગ પંચાયતના ઈજનેરનું નિવેદન સામે આવ્યું છે આજે સોમવારે સાંજે 6:30 કલાક આસપાસ આ નિવેદન સામે આવ્યું છે જેમાં તમને કહ્યું કે કચેરીઓને અન્ય જગ્યાએ ખસેડવાની તજવીજ શરૂ કરાઈ છે.