માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સુરતમાં ચાંદી લારી ચલાવતા વેપારીને ગઠિયો નકલી દોઢ કિલો સોનું ભેરવી રોકડા રૂપિયા ૧૨ લાખ લઈન થઈ જતા ઠગાઈ અંગેની વિજય નામના ઈસમ સાથે અન્ય બે વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે શિવજી વિશ્વનાથ તિવારી સુરતમાં જાની લારી ચલાવે છે અને તેમને વિજય નામનો ઈસમ અસલી સોનું જણાવી નકલી સોનું ભેરવી ઠગાઈ કરતા કોસંબા પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે