શહેરા: પંચમહાલ ડેરીના વ્યવસ્થાપક મંડળની ચુંટણીમાં તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા,વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યું
Shehera, Panch Mahals | Sep 3, 2025
પંચમહાલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી ૨૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે,જેના માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી ૩૧...