નાંદોદ: કેવડિયા વિસ્તારમાં વધુ માં વધુ રક્તદાન કરે તે બાબતે રેલી નીકળી.
Nandod, Narmada | Sep 15, 2025 નર્મદા જિલ્લામાં પણ 2500 થી વધુ યુનિટ બ્લડ ડોનેશન થવાનું છે આ મેગા રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતાઓ ભાગ લે તેને લઈને એકતા નગર કેવડિયા કોલોની નિરામય ક્લિનિકથી ટ્રોમાં સેન્ટર સુધી જાગૃતતા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નું સંચાલન ગુજરાત રાજ્ય આરોગ્ય સંઘના ઉપપ્રમુખ તેમજ આરોગ્ય કન્વીનર નર્મદાના પંકજભાઈ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રણજીતભાઈ તડવી નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ હાજર રહ્યા હતા.