ખંભાળિયા: જોધપુર ગેટ ખાતે રાહુલ ગાંધી ના પૂતળાં નું દહન કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈ હાઈ નારા સાથે વિરોધ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી* પર *અભદ્ર* અને...