અમીરગઢ: બોર્ડર ઉપર આઇસર ગાડીમાં દવાની યાર્ડમાં તથા ગેસ સિલેન્ડર ની યાર્ડમાં વિદેશ દારૂ લઈ જતા ઝડપાયા.
ગત મોડી રાત્રે 12 કલાક આસપાસ અમીરગઢ બોર્ડર વાહન ચેકિંગ માંથી અમીરગઢ પોલીસને મોટી સફળતા મળી આઇસર ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાયો જોકે આઇસર ગાડીમાં દવાની યાર્ડમાં તથા ગેસ સિલિન્ડરની યાર્ડમાં વિદેશી દારૂ નો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા અમીરગઢ પોલીસ બોર્ડર ઉપરથી જ ગાડી સાથે વિદેશી માલ ઝડપી પાડ્યો હતો જોકે મુદ્દા માલની વાત કરીએ તો 210 પેટી વિદેશી દારૂ તેમજ કુલ 4740 બોટલ ઝડપી તેમજ 16,62,000 નું મુદ્દામાલ તેમજ ગાડી સાથેનો કુલ મુદ્દા માલ 31 લાખ 99