તાલાલા પોલીસે ધાવા ગામે સુકડવા પા નામના વાડી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 9 ઇસમોને પકડી પાડયા
Veraval City, Gir Somnath | Sep 3, 2025
તાલાલા પોલીસે 9 જેટલા ઇસમોને દારૂની મેહફીલ માણતા પકડી પાડ્યા.તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ...