Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સાણંદમાં 50 ફૂટ ઊંડી કુંડીમાં શ્વાન પડ્યું: ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યું @

Sanand, Ahmedabad | Apr 14, 2026
સાણંદમાં 50 ફૂટ ઊંડી કુંડીમાં શ્વાન પડયું: ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યું અમદાવાદ નજીક સાણંદના ગોધાવી ગામની સીમમાં એક શ્વાન 50 ફૂટ ઊંડી ગટરની કુંડીમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.