ધાનપુર: ધાનપુર ખાતે ભગવાન બિરસા મંડાને 150 મી જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
Dhanpur, Dahod | Nov 10, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 10 નવેમ્બરના રોજ રાત્રિના સાત કલાક કે દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી રમેશભાઈ કટારા મંત્રી બરંડા તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમની વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.