મહુવા: “કટ નહીં તો મત નહીં: ઉમણિયાવદરના 25 ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી”
ઉમણિયાવદર ગામ નજીક હાઈવે પર બનાવાયેલ કટને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કટ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી અને અહીં સતત અકસ્માતનો ભય તોળાતો રહે છે. ગામજનોને હાઈવે પાર કરવા માટે 5 થી 7 કિલોમીટરનો ચક્કર લગાવવો પડતો હતો, જેને કારણે અગાઉ વિરોધ થયો હતો. ત્યારબાદ તંત્રએ તાત્કાલિક કટ બનાવ્યો, પરંતુ ગ્રામજનો કહે છે કે આ કટ અપૂ