મોરવા હડફ: મોરવા હડફના હડફ ડેમનો ડ્રોન નજારો થયો કેમેરામાં કેદ,હાલમા ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે.
Morwa Hadaf, Panch Mahals | Sep 6, 2025
પંચમહાલ જીલ્લામા આવેલ તાલુકાઓમાં વરસાદને કારણે જીલ્લામા આવેલા જળાશયોમા પાણીની ભારે આવક થઈ છે.ત્યારે હડફડેમના ડ્રોન નજારો...