પલસાણા: નવરાત્રી તથા દિવાળી તહેવાર અનુસંધાને અલંકાર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
Palsana, Surat | Sep 19, 2025 ટાઉન પોલીસે અલંકાર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું. પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના નેતૃત્વ હેઠળ શહેર અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ માટે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં વાહનોના દસ્તાવેજો અને ટ્રાફિક નિયમોની ચકાસણી કરવામાં આવી, જેથી તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ ચાલુ રાખવાની યોજના જાહેર કરી છે,