શાહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર ITIના ગેટ પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી અને થોડા સમય બાદ પોલીસ પણ સ્થળ પર આવી તપાસ
અમદાવાદ શહેર: સરસપુર ITI ના ગેટ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો - Ahmadabad City News