શહેરા: શહેરા પોસ્ટે માં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાઈ
Shehera, Panch Mahals | Aug 7, 2025
શહેરા પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય દ્વારા શહેરા પીઆઈ એ.બી.ચૌધરી અને પીએસઆઈ એ.જે.તડવીની...