નડિયાદ: જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ, 36.62 કરોડથી વધુની સમાધાન વળતર રકમ ચૂકવવામાં આવી
Nadiad City, Kheda | Sep 13, 2025
જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા...