કોટડા સાંગાણી: કોટડાસાંગાણી ખાતે ૪૦ લાખના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, દિવ્યાંગોને ૧૧.૨૫ લાખના સાધનુ વિતરણ કરવામાં આવ્યું
Kotda Sangani, Rajkot | Mar 5, 2025
કોટડાસાંગાણી સ્થિત ઠાકોર મુળવાજી વિનયન કોલેજ ખાતે જન કલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રૂ. ૪૦ લાખના ખર્ચે તૈયાર...