શહેરા તાલુકામાં કેટલાક ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે રવિ પાકમાં પ્રારંભિક તબક્કામાં ખાતર અજમાવવું ખૂબ જ જરૂરી બને છે. “વાવણી બાદ ૮-૧૦ દિવસમાં પ્રથમ ખાતર આપવું પડે છે. જો સમયસર ખાતર ન મળે તો છોડની વૃદ્ધિ ઉપર સીધી અસર પડે છે. તેથી અમે સવારના જ લાઈનમાં ઊભા છીએ.: પટેલિયા અંબાબેન સુરેશભાઈ ખેડૂત