વિદ્યાનગર જનતા ઓવરબ્રિજ થી કરમસદ જવાના હાઇવે રસ્તા ઉપર રસ્તાની સાઇડમાં પાણીના નિકાલની નીકો ઉપર સિમેન્ટ કોંગ્રેસના બોક્સ તૂટી ગયા છે. જેને કારણે આ વિસ્તારમાં વાહન ચાલકોમાં અકસ્માતનું જોખમ રહેલું છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો આ રસ્તા ઉપર થી અવરજવર કરે છે.