વેજલપુર: વિદ્યાર્થીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ, DEO કચેરીના 4 અધિકારીઓ સ્કૂલમાં ડેપ્યુટ, DEOનું નિવેદન
Vejalpur, Ahmedabad | Aug 25, 2025
સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારે ફરીથી શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ...