વિજાપુર: વિજાપુર ધરતી ટાઉન શીપ માં રહેતી પરણિત મહિલાને સાસરી પક્ષ દ્વારા માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરીયાદ
Vijapur, Mahesana | Sep 12, 2025
વિજાપુર ધરતી ટાઉન શીપ માં રહેતા પૂજા બેન મહેશ્વરી ને 2020થી આજદિન સુધી તેમના પતિ હિરેન ભાઈ મહેશ્વરી લંડન માંથી મોબાઈલ...