ઉમરાળા: ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ
આજે તારીખ 7 ઓકટોબર 2025ના રોજ ઉમરાળા તાલુકાના રંગોળા ગામે કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના પીઢ આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સભામાં જોડાયા હતા.