જિલ્લાની ચિતલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો માટે સશક્ત ઉમેદવારો શોધવા કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા સૂચન.
Amreli City, Amreli | Nov 29, 2025
ચિતલ જીલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયત બેઠકો માટે સશક્ત ઉમેદવારો શોધવા કોંગ્રેસ ઉપપ્રમુખ રવજી મકવાણાનું કાર્યકરોને સૂચન અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રવજીભાઈ મકવાણાએ સ્થાનિક સ્વરાજ ચુંટણીઓ માટે તૈયારી તેજ કરવાની અપીલ કરી છે. ચિતલ જીલ્લા પંચાયત બેઠક સહિત ચાર તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત અને લોકપ્રિય ઉમેદવારો શોધી, તેમનાં નામ કમિટ કરીને તૈયાર રહેવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. જે અંગે સોશિયલ મીડિયામાં છ કલાકે વિડીયો વાયરલ કરાયો.