મહે.બાર મુવાડા ખાતે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખશ્રી દોલતસિંહ ડાભીના દીકરાના લગ્ન પ્રસંગે અનેક મહાનુભાવો દ્વારા પાઠવાઈ શુભેચ્છાઓ. આ પ્રસંગે કેબિનેટમંત્રીશ્રી સંજયસિંહ મહીડા, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, મહેમદાવાદના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્યshr કલ્પેશભાઈ પરમાર જેવા મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહીને લગ્ન પ્રસંગ નિમિત્તે પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. પરિવારે પણ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો માન્યો આભાર.