કરજણ: NH 48 પર કંડારી પાસે અજન્યા ટ્રક ચાલાકે એકટીવા ચાલક યુવતી સાથે અકસ્માત સર્જતા એક યુવતીનું ઘટના સ્થળે મોત, એક ઘાયલ
Karjan, Vadodara | Aug 23, 2025
કરજણ એને જ 48 પર કંડારી પાસે ગતરોજ 22 8 20125 ના બપોર થી સાંજ વચ્ચે ભરૂચ જતી બે પિતરાઈ બહેનોએ પસાર થતી હતી ત્યારે એક...