પલસાણા: સુરત જિલ્લામાં કાળા કાચ અને વગર નંબર પ્લેટ વાળા વાહનો ચેકીંગમાં પહેલે દિવસે 81 લોકો ઉપર કેસો કરાયા
Palsana, Surat | Sep 4, 2025
સુરત ગ્રામ્ય જીલ્લામાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંગ સુરત વિભાગ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન...