નાંદોદ: પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી
Nandod, Narmada | Aug 14, 2025
ધવલ પટેલના જણાવ્યા મુજબ પાર તાપી નર્મદા લિન્ક પ્રોજેક્ટ અમે કેટલા ટાઈમ થી રદ કરી દેવામાં આવ્યો છે કોંગ્રેસને આ લેખિતમાં...