આણંદ શહેર: અમુલ નિયામક મંડળની ચૂંટણીને લઇ ભાજપે જાહેર કરેલા ઉમેદવારોએ પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી
Anand City, Anand | Aug 28, 2025
આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે...