રાપર: OBC અનામત વર્ગીકરણની જરૂરિયાત સંદર્ભે કોલી ઠાકોર સમાજ રાપર દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર,સુરેશ મકવાણાએ વિગતો જણાવી
Rapar, Kutch | Nov 17, 2025 ઓબીસી અનામત વર્ગીકરણ જરૂરિયાત સંદર્ભે રાપર તાલુકાના કોળી ઠાકોર સમાજના દ્વારા રાપર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમાજના લોકો કચેરી ખાતે એકઠા થયા હતા અને રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા.યુવા કાર્યકર સુરેશ મકવાણાએ વધુમાં વિગતો જણાવી