વાવના લોદરાણી નાળોદર વચ્ચેના ડામર રોડ તેમજ રાછેણાથી કસ્ટમ રોડ ઉપર પડેલા ખાડાઓનું રીપેરીંગ કામ વહેલી તકે કરવા માટે રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી હોવાની જાણકારી આજે સોમવારે સાંજે 7:00 કલાકે મળી છે.