લેઉવા પટેલ સમાજના સ્નેહમિલન પ્રસંગે ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જૂથબંધી પર લાગ્યા પૂર્ણવિરામ.
Amreli City, Amreli | Oct 22, 2025
નૂતનવર્ષના પ્રારંભે લેઉવા પટેલ સમાજના સ્નેહમિલન પ્રસંગે ભાજપ એકમંચ પર.અમરેલી જીલ્લા ભાજપના જુના અને નવા નેતાઓ એકમંચ પર આવ્યા.ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા સમાજના સ્નેહ મિલનમાં એક મંચ પર ઉર્જામંત્રી વેકરીયાના અમરેલી આગમન સમયે ગેરહાજર રહેલા પૂર્વ સાંસદ કાછડીયાનું ઉર્જામંત્રી વેકરીયા સાથે સુખદ મિલન..