જસદણ: જસદણ તાલુકાના આટકોટ હેલી પેડ પાસે કીટી માં આગ લાગી હતી ઘટના સ્થળે ફાયરબ્રિગેડ ની ટીમ દોડી ગઈ
Jasdan, Rajkot | Apr 7, 2025 જસદણ તાલુકાના આટકોટ રોડ પર આવેલ હેલીપેડ પાસે અચાનક આગ ફાટી નીકળી હતી ધટના સ્થળે ફાયરબ્રિગેડ ની ટીમ દોડી ગઈ અને બે પાણી નાં ટાંકા દોડી ગયા હતા આગ પર કાબુ મેળવ્યો હતો