જાફરાબાદ: જાફરાબાદ-રાજુલા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદની આગાહી – ફ્લડ સેલનો નાગરિકોને સાવચેતીનો અનુરોધ
Jafrabad, Amreli | Sep 6, 2025
અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર જાફરાબાદ અને રાજુલા સહિત જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે ફ્લડ સેલ દ્વારા...