Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

ચુડા: ચુડા તાલુકા ના છલાળા ગામે દર વખતે વરસાદ બાદ રસ્તા પર ના પાણી નિકાલ અભાવે નરકાગાર જેવી સ્થિતિ લોકો પરેશાન થઈ રહ્યા છે.

Chuda, Surendranagar | Nov 2, 2025
ચુડા તાલુકા ના સામાજિક આગેવાન યુવરાજસિંહ સિંધવે તા 2 નવેમ્બર સાંજે 5:30 કલાકે ગ્રામજનો સાથે ગામની વર્તમાન સ્થિતિ સંદર્ભ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગામમાં સામાન્ય વરસાદી પાણી ના નિકાલ ની સુવિધા ન હોય ગામમાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કિચડ અને ઠેર ઠેર ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળે છે ગામ લોકો એ ગામમાં નરકાગાર જેવી સ્થિતિ ને લઈ રોગચાળા ની દહેસત વ્યક્ત કરી હતી.

MORE NEWS