હિંમતનગર: રાયપુર ગામમાં પહેલા શિક્ષકોને બદલી માટે તાળાબંધી કરાઇ હવે બદલી રદ કરવા માટે તાળાબંધી
Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળામાં ફરી એકવાર તાળાબંધી કરવામાં આવી છે.... અને આ વખતે તાળાબંધી બદલી કરાયેલા...