વલસાડ: બોદલાઈ ગામમાં બાઈક પરથી પટકાયેલા અજાણ્યા યુવકનું મોત
Valsad, Valsad | Oct 27, 2025 સોમવારના સાડા 6:30 કલાકે રૂરલ પોલીસે આપેલી જાહેરનામાની વિગત મુજબ વલસાડ તાલુકાના બોદલાઈ ગામમાં દાંડીવલ્લી નાયરા પેટ્રોલપંપથી ૪૦૦ મીટર દુર ધરમપુરથી વલસાડ જતા રોડ ઉપર તા. ૧૯/૧૦/૨૦૨૫ના રોજ અશોકભાઈ નામનો અજાણ્યો યુવક પોતાની મોટરસાયકલ પર જતો હતો. આ દરમિયાન તે મોટરસાયકલ પરથી પડી જતા હાથ અને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વાલી વારસ મળી આવે તો પોલીસમાં થકે જાણ કરવું.