જામનગર શહેર: નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે આપની આગેવાનીમાં ગ્રામજનોએ ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો #jansamasya
જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, આજરોજ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેરી કચેરી ખાતે ધરણા કર્યા હતા, દુધાળા ડેમનું પાણી ખેડૂતો માટે કેનાલ મારફતે છોડવાને બદલે દરિયામાં પાણી વહી જતાં રોષ જોવા મળ્યો