તળાજા: તળાજામાં સમૂહ લગ્નનો ભવ્ય કાર્યક્રમ, આગેવાનોની હાજરીમાં નવદંપતિઓને આશીર્વાદ
ભાવનગર જિલ્લાના તળાજામાં આજે એક ભવ્ય અને સામાજિક એકતાનું પ્રતિબિંબ દર્શાવતો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. તળાજા તાલુકાના રામપરા રોડ ઉપર આવેલી કોળી સમાજની વાડી ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 8મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત આ