ધંધુકા: *ધંધુકામાં વાજતે ગાજતે ગણપતિ બાપાની વિદાય કરાઈ.*#dhandhuka #ગણપતિવિસાર્જન #ધંધુકા
*ધંધુકામાં વાજતે ગાજતે ગણપતિ બાપાની વિદાય કરાઈ.* ગણપતિજીની દસ દિવસે પૂજા, અર્ચના, પ્રાર્થના કર્યા બાદ આજે અંતિમ વિદાય આપતાં ભક્તો ભાવુક બન્યા હતા. Samjh ગાજતે ગણપતિને લઇ જવામાં આવ્યા હતા. ગણપતિ બાપા મોર્યા, અગલે સાલ બાપા તું જલ્દી આ વગેરે નાદ સાથે ગણપતિ વિસર્જન કરાયું હતું. ધંધુકા નગરપાલિકા, પોલીસ સ્ટાફ, ટ્રાફિક જવાનો સતત સવારના ઉભા પગે ડ્યુટી નિભાવી હતી. દસ દિવસે બાદ ભક્તો ભક્તિમયમાં ખુબ નાચી, રાસ ગરબા રમી ગણ.