વાઘોડિયા: પારુલ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરાશે
Vaghodia, Vadodara | Aug 12, 2025
પારુલ યુનિવર્સિટીમા 19 ઓગસ્ટ થી ચાર દિવસીય વાઇબ્રન્ટ આર્ટસ ફેકલ્ટી દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાત્ય મહોત્સવનું આયોજન કરાશે...