બાલાસિનોર: બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે આજે સવારે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અરજદારોએ પોતાના પડતર પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી છે એના હકારાત્મક નિકાલ અંગે સૂચના આપવામાં આવી.