મેઘરજ: વલુણા ગામે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી થી નિર્મિત ગૌશાળા ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા SP રહ્યા હાજર
વલુણા ગામે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી થી નિર્મિત ગૌશાળા ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા હાજર રહ્યા હતા.તાલુકા માં સૌ પ્રથમ આવી કોઈ ગૌશાળા બની છે ત્યારે ભવિષ્ય માં આ આકર્ષણ નું કેન્દ્ર બને તેવી આશા છે