મોરબી: મોરબીમાં પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવકનો 22 કલાક બાદ મૃતદેહ મળ્યો
Morvi, Morbi | Oct 31, 2025 મોરબીમાં પાડા પુલ ઉપરથી ગત મોડી રાત્રે ઝંપલાવનાર યુવકનો અંતે 22 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. હાલ ફાયરની ટીમે આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. બીજી તરફ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.