હળવદ: હળવદના સરા રોડ પર ગંગા તલાવડી નજીક બે જૂથ સામ સામે આવી જતા સર્જાય જૂથ અથડામણ, પાંચથી વધારે ઇજાગ્રસ્ત
Halvad, Morbi | Oct 20, 2025 હળવદ શહેરના સરારોડ પર ગંગા તલાવડી નજીક સવારના સમયે કોઈ કારણોસર બે જૂથો સામસામે આવી જતા બંને વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હોય, જેમાં એક જુથના ત્રણ વ્યક્તિઓ અને અન્ય જૂથના બે વ્યક્તિઓ કુલ પાંચથી વધારે લોકોને ઈજાઓ પોતાના તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે...